Posts

Showing posts from July, 2020

ચક્રવર્તી સમ્રાટ અશોક

Image
         ચક્રવર્તી સમ્રાટ અશોક                      સમ્રાટ અશોક  અશોક  (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં  મૌર્ય વંશનો  રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં  ગોદાવરી  નદીના દક્ષિણકાંઠા, તથા  મૈસૂર  સુધી અને પૂર્વમાં હાલના  બાંગ્લાદેશથી  પશ્ચિમમાં  અફઘાનિસ્તાન  સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા  બૌદ્ધ ધર્મના  પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે. જન્મ તારીખ:  ઈ.સ.પૂર્વે 304 જન્મ સ્થળ:  પાટલીપુત્ર મૃત્યુ:  ઈ.સ.પૂર્વે 232,  આખું નામ:  Ashoka Maurya અશોક  મૌર્ય સમ્રાટ  બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની ...